વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ત્રીસ અંતર્ગોળ (Parabolic) ડીશ સાથેનું ધ જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલિસ્કોપ (The Giant Metrewave Radio Telescope) ભારતના કયા સ્થળે મૂકવામાં આવ્યું છે ? મૈસુર નારાયણગાંવ પુના કોડાઇકેનાલ, તમિલનાડુ બેંગલોર મૈસુર નારાયણગાંવ પુના કોડાઇકેનાલ, તમિલનાડુ બેંગલોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત દ્વારા નીચેના પૈકી કઈ ત્રીજી પેઢીની 'ફાયર એન્ડ ફરગેટ' (Fire and forget) ટેન્ક વિરોધી મિસાઈલ વિકસાવવામાં આવી છે ? નાગ બરાક-8 અર્જુન ત્રિશૂલ નાગ બરાક-8 અર્જુન ત્રિશૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઇન્ડિયન રીજીયોનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (NAVIC) નું પૂર્ણ સ્વરૂપ શું છે ? નેશનલ વ્હીકલ ઇન્ડિયન કોન્સટીલેશન નેશનલ એર વ્હીકલ ઈન્ડિયન કોન્સટીલેશન નેવિગેશન વ્હીકલ ઈન્ડિયન કોન્સટીલેશન નેવીગેશન ઈન્ડિયન કોન્સટીલેશન નેશનલ વ્હીકલ ઇન્ડિયન કોન્સટીલેશન નેશનલ એર વ્હીકલ ઈન્ડિયન કોન્સટીલેશન નેવિગેશન વ્હીકલ ઈન્ડિયન કોન્સટીલેશન નેવીગેશન ઈન્ડિયન કોન્સટીલેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પોતાની ઊર્જા જરૂરિયાતોને ઓછી કરવા ગુજરાતની કઈ સહકારી સંસ્થાને જૈવિક-સીએનજી (BIO CNG) ઉત્પન્ન કરતો પ્લાન્ટ શરૂ કર્યો ? ગુજરાત ફર્ટીલાઇઝર્સ અમુલ આપેલ પૈકી એક પણ નહીં એટોમ્સ પાવર્સ પ્રા. લિ. ગુજરાત ફર્ટીલાઇઝર્સ અમુલ આપેલ પૈકી એક પણ નહીં એટોમ્સ પાવર્સ પ્રા. લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) લીગો ઈન્ડિયા પરિયોજના (LIGO India project) દ્વારા શાનો અભ્યાસ કરવામાં આવે છે ? ગુરુત્વાકર્ષી (Gravitational) તરંગો ખનીજ સ્ત્રોતોનો પૃથ્વી પરનો વિસ્તાર જળવાયું પરિવર્તનની તહેર પૃથ્વી ઉપરના જળસ્ત્રોત ગુરુત્વાકર્ષી (Gravitational) તરંગો ખનીજ સ્ત્રોતોનો પૃથ્વી પરનો વિસ્તાર જળવાયું પરિવર્તનની તહેર પૃથ્વી ઉપરના જળસ્ત્રોત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP