વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત સૌથી વધુ હથિયારો ક્યા દેશ પાસેથી ખરીદે છે ? USA બ્રિટેન રશિયા ઈઝરાયેલ USA બ્રિટેન રશિયા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ડિફેન્સ એક્વિઝિશન કમિટિ (DAC)ના અધ્યક્ષ કોણ હોય છે ? કેબિનેટ સચિવ રક્ષામંત્રી પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ કેબિનેટ સચિવ રક્ષામંત્રી પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતની નવા રક્ષા ખરીદ નીતિ-2016ને તૈયાર કરતી વખતે કઈ સમિતિએ રજૂ કરેલા અહેવાલને ખાસ ધ્યાનમાં લેવાયેલા છે ? મીના હેમચંદ્ર સમિતિ કાત્જુ સમિતિ ધર્મેન્દ્રસિંઘ સમિતિ એમ.પી.લોઢા સમિતિ મીના હેમચંદ્ર સમિતિ કાત્જુ સમિતિ ધર્મેન્દ્રસિંઘ સમિતિ એમ.પી.લોઢા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રક્ષા ક્ષેત્રે રૂ.300 કરોડના રોકાણ પર 30% ઓફસેટ સીમા હતી. રક્ષા ખરીદનીતિ 2016 હેઠળ આ ઓફસેટ સીમામાં ફેરફાર કરીને રૂ ___ કરોડના રોકાણ અથવા પ્રોજેક્ટ પર લાગુ કરવામાં આવી છે. 2500 1500 1200 2000 2500 1500 1200 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) K4 મિસાઈલ્સ વિશે ખરા વિધાનો પસંદ કરો. તે જળમાંથી પ્રક્ષેપિત થનારી મિસાઈલ્સ છે. K4 મિસાઈલ્સ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ્સ છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તે જળમાંથી પ્રક્ષેપિત થનારી મિસાઈલ્સ છે. K4 મિસાઈલ્સ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ્સ છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP