રમત-ગમત (Sports) વર્લ્ડ ઓલિમ્પિક એસોસિયેશન સાથે જોડાયેલ Non Profit Organisation કે જે દિલ્હીમાં આવેલ છે અને રમતવીરોના હિતમાં કામ કરનાર છે તેનું નામ શું છે ? AAI AOI OAI IOA AAI AOI OAI IOA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) વાનખેડે સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે ? મુંબઈ અમદાવાદ દિલ્હી જયપુર મુંબઈ અમદાવાદ દિલ્હી જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રિયો ઓલિમ્પિકમાં ભારતની પહેલવાન સાક્ષી મલિકે કયો ચંદ્રક જીત્યો હતો ? કાંસ્ય ચંદ્રક સુવર્ણ ચંદ્રક એક પણ નહીં રજત ચંદ્રક કાંસ્ય ચંદ્રક સુવર્ણ ચંદ્રક એક પણ નહીં રજત ચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) અમદાવાદમાં રમાયેલા કબડ્ડી વર્લ્ડકપમાં કયો દેશ ચેમ્પિયન બન્યો ? ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ ઈરાન ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ખોખોની રમતના મેદાનનું માપ સામાન્ય રીતે શું હોય છે ? આપેલ પૈકી એક પણ નહીં 30 મીટર × 30 મીટર 40 મીટર × 20 મીટર 29 મીટર × 16 મીટર આપેલ પૈકી એક પણ નહીં 30 મીટર × 30 મીટર 40 મીટર × 20 મીટર 29 મીટર × 16 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP