રમત-ગમત (Sports) રીયો પેરાઓલોમ્પિકમાં ભાલાફેંકમાં સુવર્ણ ચંદ્રક વિજેતા કોણ છે ? દેવેન્દ્ર ઝાંઝરીયા સુનિલ કુમાર પી.વી. સિંધું સાક્ષી મલિક દેવેન્દ્ર ઝાંઝરીયા સુનિલ કુમાર પી.વી. સિંધું સાક્ષી મલિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ખો-ખો ની રમત દરમિયાન ખૂંટ ઉપર રમતા ખેલાડીને ખૂંટ છોડાવવા આપતી ખો ને શું કહેવામા આવે છે ? જજમેન્ટ ખો મુવમેન્ટ ખો ડબલ ચેઇન ડૂક મારવી જજમેન્ટ ખો મુવમેન્ટ ખો ડબલ ચેઇન ડૂક મારવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) યુ.એસ.એ. ની રાષ્ટ્રીય રમત નીચે આપેલામાંથી કઈ છે ? ગોલ્ફ ક્રિકેટ બાસ્કેટબોલ બેઝબોલ ગોલ્ફ ક્રિકેટ બાસ્કેટબોલ બેઝબોલ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ક્રિકેટ : બાંગ્લાદેશગોલ્ફ : સ્કોટલેંડબાસ્કેટબોલ : લેટીવિઆ
રમત-ગમત (Sports) પાકિસ્તાનની રાષ્ટ્રીય રમત કઈ છે ? કબડ્ડી ક્રિકેટ ફૂટબૉલ ફિલ્ડ હોકી કબડ્ડી ક્રિકેટ ફૂટબૉલ ફિલ્ડ હોકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ક્યા દેશે 2018 દુબઈ ક્બડ્ડી માસ્ટર્સ ટૂર્નામેન્ટ જીતી હતી ? ભારત ઇરાન કૈન્યા પાકિસ્તાન ભારત ઇરાન કૈન્યા પાકિસ્તાન ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ મેચ ભારત અને ઈરાન વચ્ચે રમાઈ હતી તેમાં ભારતના 44 ગોલ અને ઈરાનના 26 ગોલ થયા હતા