રમત-ગમત (Sports) બિલિયર્ડની રમત માટે પહેલો અર્જુન એવાર્ડ કયા ખેલાડીને આપવામાં આવ્યો હતો ? ગીત શેઠી ઓમ અગ્રવાલ માઈકલ ફરેરા વિલ્સન જોન્સ ગીત શેઠી ઓમ અગ્રવાલ માઈકલ ફરેરા વિલ્સન જોન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) 3, 5, 8 અને 24 સેકન્ડના નિયમ કઈ રમતના ભાગ છે ? ચક્રફેંક બાસ્કેટબોલ ફૂટબોલ વોલીબોલ ચક્રફેંક બાસ્કેટબોલ ફૂટબોલ વોલીબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) કુ. માના પટેલે (Maana Patel) નેશનલ ગેઈમ્સમાં ત્રણ ગોલ્ડમેડલ કઈ રમતમાં મેળવ્યા છે ? રાઈફલ શુટિંગ ટેનિસ ચેસ સ્વીમીંગ રાઈફલ શુટિંગ ટેનિસ ચેસ સ્વીમીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ગુજરાત સરકાર દ્ધારા આયોજિત ગુજરાત સ્કુલ અને કોલેજ સ્પોટ્ર્ર્ર્ર્સ લીગ 2017-18 અન્વયે રમાનાર રમતોમાં ઝોન લીગમાં પ્રથમ વિજેતા સ્કૂલ / કોલેજની ટીમને કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ? રૂ. 1,00,000 રૂ. 1,75,000 રૂ. 1,50,000 રૂ. 1,25,000 રૂ. 1,00,000 રૂ. 1,75,000 રૂ. 1,50,000 રૂ. 1,25,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) કોમનવેલ્થ ગેમ્સ 2018 નું ક્યા સ્થળે આયોજન કરવામાં આવ્યું ? કેનબેરા મૅલબોર્ન ગોલ્ડ કોસ્ટ પર્થ કેનબેરા મૅલબોર્ન ગોલ્ડ કોસ્ટ પર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP