સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'આજે ચાંદાથી ફાંટ ભરીને ચાંદની લવાશે' આ વાક્યનું કર્તરિ વાક્ય જણાવો. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવનાર હતો. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવશે. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવવાનો છે. આજે ચાંદાથી ફાંટ ભરીને ચાંદની લવાશે. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવનાર હતો. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવશે. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવવાનો છે. આજે ચાંદાથી ફાંટ ભરીને ચાંદની લવાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ધંધાકીય એકમમાં "નિર્ણય વૃક્ષ" ___ સંચાલનમાં કામદારોની ભાગીદારીને મહત્વ આપે છે કામદારોના કાર્યનો બોજ હળવો કરે છે આપેલ તમામ વ્યવસ્થાતંત્રની અસરકારકતા વધારે છે સંચાલનમાં કામદારોની ભાગીદારીને મહત્વ આપે છે કામદારોના કાર્યનો બોજ હળવો કરે છે આપેલ તમામ વ્યવસ્થાતંત્રની અસરકારકતા વધારે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નાણાંકીય સાધનમાં કરેલા રોકાણ પરની ___ આવક મેળવવા, આ સાધનમાં રોકાણ કરવા લીધેલ લોનનું વ્યાજ અને આવક વસૂલવા કરેલ ખર્ચ ___ કરપાત્ર, મજરે મળશે નહીં કરપાત્ર, મજરે મળશે કુલ, આવક ગણાશે કરમુક્ત, મજરે મળશે કરપાત્ર, મજરે મળશે નહીં કરપાત્ર, મજરે મળશે કુલ, આવક ગણાશે કરમુક્ત, મજરે મળશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) આવકવેરાની કલમ 80C હેઠળ નીચેના પૈકી ___ બાદ મળવા પાત્ર નથી. PPF નું રોકાણ જીવન વીમા પ્રીમિયમ મકાન લોનનું મુદ્દલ સેવિંગ ખાતાનું વ્યાજ PPF નું રોકાણ જીવન વીમા પ્રીમિયમ મકાન લોનનું મુદ્દલ સેવિંગ ખાતાનું વ્યાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) અમીરગઢ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? મહેસાણા બનાસકાંઠા પંચમહાલ પાટણ મહેસાણા બનાસકાંઠા પંચમહાલ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP