સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 4 આંકડાની નાનામાં નાની સંખ્યા શોધો. જે 12, 18, 21 અને 28 વડે નિ:શેષ ભાગી શકાય. 7058 2016 1008 3024 7058 2016 1008 3024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કર્મચારી વ્યવસ્થામાં આવતાં કાર્યો જેવા કે ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલીની માહિતીની સફળતાનો આધાર કોના ઉપર છે ? માહિતી પ્રેષણ અંકુશ દોરવણી માહિતી સંચાર માહિતી પ્રેષણ અંકુશ દોરવણી માહિતી સંચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીચેનામાંથી સાચો પદક્રમ અને પદસંવાદ ધરાવતું વાક્ય પસંદ કરો. પાણીની દીવાલ ઊંચી ધસતી આવે છે ઊંચી પાણીની એક ઊંચી દીવાલ ધસતી આવે છે. દિવાલ આવે છે એક ઊંચી પાણીની ધસતી દિવાલ આવે છે એક ધસતી પાણીની પાણીની દીવાલ ઊંચી ધસતી આવે છે ઊંચી પાણીની એક ઊંચી દીવાલ ધસતી આવે છે. દિવાલ આવે છે એક ઊંચી પાણીની ધસતી દિવાલ આવે છે એક ધસતી પાણીની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 3x-2y+4=0 ને સમાંતર હોય અને (5, 7) બિંદુમાંથી પસાર થતી સૂરેખાનું સમીકરણ શોધો. 3x-2y-1=0 3x-2y+1=0 3x+2y+1=0 3x+2y-1=0 3x-2y-1=0 3x-2y+1=0 3x+2y+1=0 3x+2y-1=0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી (PERDA) નું મુખ્ય મથક ક્યાં છે ? નવી દિલ્હી ભોપાલ મુંબઈ અમદાવાદ નવી દિલ્હી ભોપાલ મુંબઈ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP