સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) રાજ્યના ગામમાં વસતા નાગરિકોને રાજ્યની વિવિધ યોજનાની માહિતી મળી રહે તે માટે સરકારે કઈ યોજના ચાલુ કરી છે ? તીર્થગ્રામ યોજના ગ્રામમિત્ર યોજના સખીમંડળ યોજના ગોકુળગામ યોજના તીર્થગ્રામ યોજના ગ્રામમિત્ર યોજના સખીમંડળ યોજના ગોકુળગામ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) કંપનીની નોંધણી થાય તે પહેલાના સમયનો નફો ___ ગણાય. વહેંચણીને પાત્ર નફો આપેલ પૈકી એક પણ નહીં મહેસૂલી નફો મૂડી નફો વહેંચણીને પાત્ર નફો આપેલ પૈકી એક પણ નહીં મહેસૂલી નફો મૂડી નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) માલ ખરીદી અંગેના નાણાં ચૂકવણીનું વાઉચિંગ ___ ના આધારે થવું જોઈએ. લેણદારોના પત્રક વેપારી સાથેના પત્ર વ્યવહાર રોકડ મેમા ખાતાવહી લેણદારોના પત્રક વેપારી સાથેના પત્ર વ્યવહાર રોકડ મેમા ખાતાવહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) દૈનિક સમાચાર પત્રોમાંથી મેળવેલ ફુગાવાના દરના આંકડા ___ માહિતી છે. પ્રાથમિક ગુણવાચક આંકડાકીય ગૌણ પ્રાથમિક ગુણવાચક આંકડાકીય ગૌણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) 'ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારના પ્રવેશ વખતે પેઢીની ___ અને ___ મૂલ્યાંકન થાય છે.' આવક, ખર્ચ કાયમી મિલકતો, દેવાનું પાઘડી સિવાયની મિલકતો, દેવાનું પાઘડી સહિતની મિલકતો, દેવાનું આવક, ખર્ચ કાયમી મિલકતો, દેવાનું પાઘડી સિવાયની મિલકતો, દેવાનું પાઘડી સહિતની મિલકતો, દેવાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP