સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નીચેનામાંથી કયો વિકલ્પ નેટવર્કનો પ્રકાર દર્શાવે છે ? WAN LAN આપેલ તમામ MAN WAN LAN આપેલ તમામ MAN ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) અંકુશની પ્રક્રિયાનો અંતિમ તબક્કો ___ ધોરણ સાથે સરખામણી કામગીરીનું માપન ધોરણોની સ્થાપના સુધારાલક્ષી પગલાં ધોરણ સાથે સરખામણી કામગીરીનું માપન ધોરણોની સ્થાપના સુધારાલક્ષી પગલાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યમ (n+1)/2 હોય તો 1 થી 100 સુધીના અવલોકનોનો મધ્યક કેટલો ? એક પણ નહી 50.5 99.5 100 એક પણ નહી 50.5 99.5 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) આધાર વર્ષ એ સૂચકઆંકની કઈ રીતમાં પસંદ કરવામાં આવતું નથી ? અચલ આધારની રીત કૌટુંબિક બજેટની રીત કુલ ખર્ચની રીત પરંપરિત આધારની રીત અચલ આધારની રીત કૌટુંબિક બજેટની રીત કુલ ખર્ચની રીત પરંપરિત આધારની રીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) રોકડ પ્રવાહ પત્રક અને ગુણોત્તર વિશ્લેષણ નિર્ણય ઘડતર પ્રક્રિયા માટેના ઉપયોગી ___ છે. પત્રકો સાધનો નિર્ણયો મૂળભૂત આંકડા પત્રકો સાધનો નિર્ણયો મૂળભૂત આંકડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP