સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) એક શિક્ષક ડબો ભરીને લાવેલી ચોકલેટ હાજર વિદ્યાર્થીઓમાં સરખે ભાગે વહેંચે છે. આમ કરતાં દરેકને 7 ચોકલેટ મળે છે. જો વર્ગમાં 5 વિદ્યાર્થીઓ વધારે હોત, તો દરેકને 1 ચોકલેટ ઓછી મળત, તો હાજર વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. 35 30 40 45 35 30 40 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) બે સંખ્યાનો સરવાળો 45 છે. જો તેમનો ગુણોત્તર 7:8 હોય, તો તે સંખ્યા શોધો. 14, 16 35, 40 28, 32 21, 24 14, 16 35, 40 28, 32 21, 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) તિજોરી કચેરીના કામકાજ સંદર્ભે બેંકનો સમય લંબાવવા અથવા રજાના દિવસે બેંક ચાલુ રાખવાના હુકમ કરવાની સત્તા ___ ને છે. નાણાં વિભાગ કલેકટર હિસાબ અને તિજોરી નિયામક તિજોરી અધિકારી નાણાં વિભાગ કલેકટર હિસાબ અને તિજોરી નિયામક તિજોરી અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ગુજરાત મુલ્કી સેવા નિયમો ___ એ બહાર પાડ્યા છે. સામાન્ય વહીવટ વિભાગ એકાઉન્ટન્ટ જનરલ કાયદા વિભાગ નાણાં વિભાગ સામાન્ય વહીવટ વિભાગ એકાઉન્ટન્ટ જનરલ કાયદા વિભાગ નાણાં વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નીચેનામાંથી કયું ટેકસ્ટ એડિટર છે ? એકેય નહીં Veem Vim wim એકેય નહીં Veem Vim wim ANSWER DOWNLOAD GUJARATI MCQ APP