સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) એક સાધારણ વિષય અને અનિયમિત આવૃત્તિ વિતરણમાં મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 30 અને 20 હોય, તો બહુલકની કિંમત કેટલી ? 30 50 20 30 50 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ગત જૂન માસમાં મ્યાનમારમાં છૂપાયેલા આતંકવાદીઓ ઉપર ભારતીય સૈનિકો દ્વારા કરવામાં આવેલ એટેક ભારતના કયા રાજ્યમાં થયેલ આતંકવાદી હુમલાના બદલમાં કરવામાં આવ્યો હતો ? મણિપુર ત્રિપુરા મેઘાલય મિઝોરમ મણિપુર ત્રિપુરા મેઘાલય મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) તાજેતરમાં ગુજરાત વિધાનસભાના નાયબ સ્પીકર તરીકે કોની નિમણુક કરવામાં આવી ? શંકરભાઈ ચૌધરી આત્મારામભાઈ પરમાર ગણપતભાઈ વસાવા પંકજભાઈ શુક્લ શંકરભાઈ ચૌધરી આત્મારામભાઈ પરમાર ગણપતભાઈ વસાવા પંકજભાઈ શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) વિશ્વવિખ્યાત 'ગુજરાત વિદ્યાપીઠ'ના કુલપતિ તરીકે તાજેતરમાં કોની નિમણુક કરવામાં આવી ? ડૉ. અનામિક શાહ ઈલાબેન ભટ્ટ રાધાબેન ભટ્ટ સુદર્શન આયંગર ડૉ. અનામિક શાહ ઈલાબેન ભટ્ટ રાધાબેન ભટ્ટ સુદર્શન આયંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) તાજેતરમાં મળેલ આંતરરાષ્ટ્રીય G-20 સમિટ (2014) ઓસ્ટ્રેલિયાના કયા શહેરમાં મળી હતી ? ન્યુ કેસલ લિવરપુલ બ્રિસ્બેન સીડની ન્યુ કેસલ લિવરપુલ બ્રિસ્બેન સીડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP