સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) આવકવેરા ધારો, 1961 મુજબ : વ્યક્તિ, એકાંકી વેપારી, ભાગીદારી પેઢી, શખ્શોનું મંડળ, સંયુક્ત હિન્દુ, કુટુંબ, કંપની, સરકાર વિ. ___ ગણાય. વ્યક્તિ કરદાતા આવકવેરા વિભાગ શખ્સ વ્યક્તિ કરદાતા આવકવેરા વિભાગ શખ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નાણાંકીય મિલકતો એક વર્ષ કરતાં વધુ સમય માટે ધારણ કરીને વેચવાથી થતો નફો ___ ગણાય. અન્ય સાધનોની આવક કરમુક્ત ટૂંકા ગાળાનો મુડી નફો લાંબા ગાળાનો મુડી નફો અન્ય સાધનોની આવક કરમુક્ત ટૂંકા ગાળાનો મુડી નફો લાંબા ગાળાનો મુડી નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નીચેના પૈકી કોના માટે તેમના હિસાબો ઓડિટ કરાવવા ફરજિયાત છે ? કંપની આપેલ તમામ બેંકિંગ કંપની ધાર્મિક સખાવતી ટ્રસ્ટ કંપની આપેલ તમામ બેંકિંગ કંપની ધાર્મિક સખાવતી ટ્રસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) પ્રાયોગિક તપાસ ___ માટે ન થવી જોઈએ. ખરીદ - નોંધ હુંડી નોંધ બેંક - સિલક મેળ વેચાણ - નોંધ ખરીદ - નોંધ હુંડી નોંધ બેંક - સિલક મેળ વેચાણ - નોંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારતમાં સેવા ક્ષેત્રમાં શાનો સમાવેશ કરાયો છે ?1. વ્યાપાર, હોટેલ, રેસ્ટોરન્ટ્સ2. પરિવહન, સંગ્રહ, સંચાર3. નાણાં, વીમો, સ્થાવર, મિલકત ધંધાકીય સેવાઓ4. સામુદાયિક, સામાજિક અને વ્યક્તિગત સેવાઓ ઉપરના માંથી શું સાચું છે ? 1, 2, 4 1, 2, 3 2, 3, 4 1, 2, 3, 4 1, 2, 4 1, 2, 3 2, 3, 4 1, 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP