સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ગીર્વાણ સંકેત સુર સૂર પહાણ સંકેત સુર સૂર પહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ઉદધિ અબ્ધિ આપગા માખણ સરિતા અબ્ધિ આપગા માખણ સરિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'જુગુપ્સા' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. જિજ્ઞાસા પ્રાપ્તિ જાગૃતિ અણગમો જિજ્ઞાસા પ્રાપ્તિ જાગૃતિ અણગમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ફેલફિતુર' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. અન્યનું નાસીપાસ ચેનચાળા પ્રભાવશાળી અન્યનું નાસીપાસ ચેનચાળા પ્રભાવશાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'વનિતા' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. તેજી નારી નાજુક ચારુ તેજી નારી નાજુક ચારુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP