સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.લવારો બોલવું બક્વાસ ઘોંઘાટ બૂમો પાડવી બોલવું બક્વાસ ઘોંઘાટ બૂમો પાડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપણે શબ્દોમાંથી કયો શબ્દ 'પરિત્રાણ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. સંબંધિત આત્મરક્ષણ અટકાવ કવચ સંબંધિત આત્મરક્ષણ અટકાવ કવચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. સારંગ નીલકંઠ મૃગ કુરંગ સારંગ નીલકંઠ મૃગ કુરંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ વિકલ્પો પૈકી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. વિપ્ર ભૂદેવ ગિરિ દ્વિજ વિપ્ર ભૂદેવ ગિરિ દ્વિજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.છીલર સમુદ્રના મોજાનો અગ્રભાગ મહત્વનું નહિ તેવું ખાબોચિયું પરચૂરણ સમુદ્રના મોજાનો અગ્રભાગ મહત્વનું નહિ તેવું ખાબોચિયું પરચૂરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP