સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.નાવલિયો પતિ નવલું નાવિક વરણાગિયો પતિ નવલું નાવિક વરણાગિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'જેષ્ટિકા' શબ્દનો સાચો સમાનાર્થી જણાવો. લાકડી જેઠાણી વાંસળી જેહાદી લાકડી જેઠાણી વાંસળી જેહાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પુંજી' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ આપો. ઢગલો ભાજી ગંજી મૂડી ઢગલો ભાજી ગંજી મૂડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'કાનન' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. કામણ જંગલ આનન કામિની કામણ જંગલ આનન કામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'દિવાંઘ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. દિવસ ઘુવડ બાજ અંધારું દિવસ ઘુવડ બાજ અંધારું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP