• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
નીચે આપેલા વિકલ્પો માંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો.

ઢાંકણ
આચ્છાદન
પરિયટ
પરિવેષ્ટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.
ધ્વાંક્ષ

આંખ
કાગડો
કંદોઈ
કંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.
જંબાલ

પથ્થર
કાદવ
જંગલ
જંતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો.

મુલાયમ
વાસવ
નાજુક
સ્નિગ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ?

બલરામ
કુસુમાયુધ
હલાયુધ
હળધર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • ...
  • 48
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સમાસ ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) Talati Practice MCQ Part - 3 GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તળપદા કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US