સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? નિજારત વાણિજ્ય વેપાર અપેક્ષા નિજારત વાણિજ્ય વેપાર અપેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.વાંતિ ઈચ્છા ઊલટી ઉપદેશ વૃતિ ઈચ્છા ઊલટી ઉપદેશ વૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પો માંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. સુધા અમી ગરલ પીયૂષ સુધા અમી ગરલ પીયૂષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.રાજીવ હાર રાજા જીવંત સરોજ હાર રાજા જીવંત સરોજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.બંધકી બગી વેશ્યા બંધન પ્રાર્થના બગી વેશ્યા બંધન પ્રાર્થના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP