Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District નીચેના શબ્દોમાંથી ક્યો શબ્દ ‘ચંદ્ર’ નો સમાનાર્થી નથી. શશી મયંક ભાસ્કર સુધાકર શશી મયંક ભાસ્કર સુધાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District દ્વિગુ સમાસને ઓળખી બતાવો. નવરાત્રિ સર્વજ્ઞ બેત્રણ નવપલ્લવ નવરાત્રિ સર્વજ્ઞ બેત્રણ નવપલ્લવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District કયું જોડકું ખોટું છે ? જકાતનાકું - મધ્યમપદલોપી ગૌરવપ્રદ – ઉપપદ મહાસિદ્ધિ - કર્મધારય સોનામહોર - દ્વન્દ્વ જકાતનાકું - મધ્યમપદલોપી ગૌરવપ્રદ – ઉપપદ મહાસિદ્ધિ - કર્મધારય સોનામહોર - દ્વન્દ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District અલંકાર ઓળખાવો – ઉંઘતાને પાયે જગની જેલ. ઉપમા રૂપક અનન્વય સજીવારોપણ ઉપમા રૂપક અનન્વય સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District નીચે આપેલા સમાસમાંથી મધ્યમપદલોપી સમાસ અલગ તારવો. અમરવેલ સર્વજ્ઞ પૂરણપોળી હરિજન અમરવેલ સર્વજ્ઞ પૂરણપોળી હરિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP