Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) લોકસભા અધ્યક્ષને હોદ્દા પરથી કઈ રીતે દૂર કરી શકાય ? મહાભિયોગ 2/3 બહુમતી સાદી બહુમતી સંયુક્ત અધિવેશન મહાભિયોગ 2/3 બહુમતી સાદી બહુમતી સંયુક્ત અધિવેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો ? સપ્તપદી વિશ્વશાંતિ ગંગોત્રી નિશિથ સપ્તપદી વિશ્વશાંતિ ગંગોત્રી નિશિથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ભિલાઈ, બોકારો, ભદ્રાવતી વિગેરે સ્થળો કયા ઉધોગો સાથે સંકળાયેલા છે ? લોખંડ-પોલાદ ઓટોમોબાઈલ દૂધ સિમેન્ટ લોખંડ-પોલાદ ઓટોમોબાઈલ દૂધ સિમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) તેલંગણા ભારતનું ક્યુ રાજ્ય બન્યું છે ? 27મું 30મું 29મું 34મું 27મું 30મું 29મું 34મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) →AB ને સાદી ભાષામાં શું કહેવાય ? રેખા AB જીવા AB કિરણ AB રેખાખંડ AB રેખા AB જીવા AB કિરણ AB રેખાખંડ AB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP