Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) NDDB નું પૂરું નામ શું છે ? National Defence Development Board National Dairy Development Board National Dairy Development Bank National Dairy Deposit Bank National Defence Development Board National Dairy Development Board National Dairy Development Bank National Dairy Deposit Bank ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ક્રાંતિકારી શ્રી શ્યામજી કૃષ્ણ વર્માનું નિધન ક્યાં થયું હતું ? માંડવી પોરબંદર લંડન જીનીવા માંડવી પોરબંદર લંડન જીનીવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ભારતમાં "અશોક ચક્ર" કયા ક્ષેત્ર સૌથી ઉચ્ચ એવોર્ડ છે ? કલા સૈન્ય વિજ્ઞાન સાહિત્ય કલા સૈન્ય વિજ્ઞાન સાહિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) પૃથ્વીના જે વિભાગમાં સૂર્યના સીધાં કિરણો પડે છે તે વિભાગને શું કહેવામાં આવે છે ? રણપ્રદેશ શીત કટિબંધ મહાદ્વીપ ઉષ્ણ કટિબંધ રણપ્રદેશ શીત કટિબંધ મહાદ્વીપ ઉષ્ણ કટિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) છંદ ઓળખાવો : 'પત્રો પાનખરે ખરી જ્યમ પડે તે રીત દાદા તણા.' શાર્દૂલવિક્રીડિત ચોપાઈ હરિગીત મનહર શાર્દૂલવિક્રીડિત ચોપાઈ હરિગીત મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP