Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) છંદ ઓળખાવો : 'પત્રો પાનખરે ખરી જ્યમ પડે તે રીત દાદા તણા.' શાર્દૂલવિક્રીડિત મનહર ચોપાઈ હરિગીત શાર્દૂલવિક્રીડિત મનહર ચોપાઈ હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) NDDB નું પૂરું નામ શું છે ? National Dairy Deposit Bank National Dairy Development Bank National Defence Development Board National Dairy Development Board National Dairy Deposit Bank National Dairy Development Bank National Defence Development Board National Dairy Development Board ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'દિશાઓ ધૂળથી પુરાઈ જાય એવું સખત વાવાઝોડું' આંધી ત્સુનામી વડવાનલ પવન આંધી ત્સુનામી વડવાનલ પવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ભારત સરકાર દ્વારા ₹ 500 અને ₹ 1000 ની જૂની નોટો ચલણમાંથી રદ કરેલ છે તેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે ? Delimitation Demonetisation Derecognisation Denomination Delimitation Demonetisation Derecognisation Denomination ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) પહેલાંના સમયમાં કોઈ રાજા કે શાસક પોતાના શાસક વિષયક સિદ્ધિઓની વિગતો ધાતુ કે પથ્થર ઉપર કોતરાવતા હતા, આવા કોતરેલાં લખાણોને શું કહેવામાં આવે છે ? શાસ્ત્રલેખો હસ્તલેખો ચિત્રલેખો અભિલેખો શાસ્ત્રલેખો હસ્તલેખો ચિત્રલેખો અભિલેખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) સંખ્યા log 0.1387 નો પૂર્ણાંશ ___ છે. -1 0(Zero) -2 1 -1 0(Zero) -2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP