Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) સાચી સંધિ ઓળખી બતાવો. કાલ + ઈશ્વર = કાલઇશ્વર દુર + કર = દુષ્કર કવિ + ઈન્દ્ર = કવિન્દ્ર વ્યોમ + ઈશ = વ્યોમેશ કાલ + ઈશ્વર = કાલઇશ્વર દુર + કર = દુષ્કર કવિ + ઈન્દ્ર = કવિન્દ્ર વ્યોમ + ઈશ = વ્યોમેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારતની રાષ્ટ્રીય સ્વતંત્રતાની ચળવળમાં સને 1919 માં કઈ મોટી ઘટના બની હતી ? અસહકાર આંદોલન ખિલાફત ચળવળ જલિયાંવાલા બાગનો હત્યાકાંડ રોલેટ એક્ટ અસહકાર આંદોલન ખિલાફત ચળવળ જલિયાંવાલા બાગનો હત્યાકાંડ રોલેટ એક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'પતીજ' શબ્દનું શિષ્ટરૂપ જણાવો. પતિ શંકા પતીતુ શ્રદ્ધા પતિ શંકા પતીતુ શ્રદ્ધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકવવા માટે થાય છે ? વૂલર સાંભર ઢેબર નળ વૂલર સાંભર ઢેબર નળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'નિશીથ' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. વિભાવરી મધ્યાહન સંધ્યા શર્વરી વિભાવરી મધ્યાહન સંધ્યા શર્વરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP