Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) સૌથી વધુ ફીલ્મી ગીતો લખવા બદલ કયા ગીતકારને 'ગિનીઝ બુક'માં સ્થાન મળ્યું છે ? ગુલઝાર સમીર અંજાન શકીલ બદાયુની જાવેદ અખ્તર ગુલઝાર સમીર અંજાન શકીલ બદાયુની જાવેદ અખ્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'કપાળમાં ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડ' - આ પંક્તિને શું કહેશો ? રૂઢિપ્રયોગ કહેવત કવિતા વિચારવિસ્તાર રૂઢિપ્રયોગ કહેવત કવિતા વિચારવિસ્તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) યોગના કેટલા અંગો છે ? ચાર છ પાંચ આઠ ચાર છ પાંચ આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'પર્યાવરણ' શબ્દની સાચી સંધિ જણાવો. પર + આવરણ પર્ય + આવરણ પરિ + આવરણ પર્યા + વરણ પર + આવરણ પર્ય + આવરણ પરિ + આવરણ પર્યા + વરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાઓના વર્ગનો સરવાળો કેટલો થાય ? 5 25 20 10 5 25 20 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP