Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કયા ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યા હતા ? ભુલાભાઈ દેસાઈ શાંતિલાલ ઝવેરી સરદાર પટેલ એચ. એમ. પટેલ ભુલાભાઈ દેસાઈ શાંતિલાલ ઝવેરી સરદાર પટેલ એચ. એમ. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) બે સંખ્યાઓનો ગુ.સા.અ. 8 છે અને તેમનો ગુણાકાર 384 છે, તો તેમનો લ.સા.અ. ___ છે. 16 24 48 42 16 24 48 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) પ્રત્યેક ચાર ક્રમિક ધન પૂર્ણાકનો ગુણાકાર ___ વડે વિભાજન છે. 16 32 24 48 16 32 24 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'હાઈસ્કૂલમાં' ગાંધીજી રચિત કયા પ્રકારની સાહિત્યરચના છે ? પ્રવાસ વર્ણન આત્મકથા ખંડ જીવનચરિત્ર લલિતનિબંધ પ્રવાસ વર્ણન આત્મકથા ખંડ જીવનચરિત્ર લલિતનિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'ખમ્મા !' એ શબ્દનો અર્થ શો છે ? અટકી જાઓ ક્ષેમકુશળ રહો થોભી જાઓ સાવધાન રહો અટકી જાઓ ક્ષેમકુશળ રહો થોભી જાઓ સાવધાન રહો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP