Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે કયો મેળો ભરાય છે, જેમાં માતાની માંડી પર શુધ્ધ ઘી ચઢાવવામાં આવે છે ? ચિત્રવિચિત્રનો મેળો પલ્લીનો મેળો દૂધરેજનો મેળો ગાય ગોહરીનો મેળો ચિત્રવિચિત્રનો મેળો પલ્લીનો મેળો દૂધરેજનો મેળો ગાય ગોહરીનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ત્રણ ભિન્ન અસમરેખ બિદુઓમાંથી ___ વર્તુળ/વર્તુળો પસાર થાય છે. શૂન્ય એક અનંત ત્રણ શૂન્ય એક અનંત ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'માનવીની ભવાઈ'ના સર્જક કોણ છે ? પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી મનુભાઈ પંચોળી જયંત ખત્રી પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી મનુભાઈ પંચોળી જયંત ખત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'ઉશનસ્' કોનું ઉપનામ છે ? મણિશંકર રત્નજી ભટ્ટ નટવરલાલ કુબેરદાસ પંડ્યા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી રતિલાલ રૂપાવાળા મણિશંકર રત્નજી ભટ્ટ નટવરલાલ કુબેરદાસ પંડ્યા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી રતિલાલ રૂપાવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) Let’s sing a song ___ ? shall we don’t we are we do we shall we don’t we are we do we ANSWER DOWNLOAD GUJARATI MCQ APP