Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'એકના બે ન થવું' - રૂઢિપ્રયોગનો અર્થ આપો. કંઈ પણ ન બોલવું લગ્ન ન કરવાં પોતાની વાતમાં મક્કમ રહેવું હઠ પકડવી કંઈ પણ ન બોલવું લગ્ન ન કરવાં પોતાની વાતમાં મક્કમ રહેવું હઠ પકડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગાંધીજીને 'બાપુ'નું બિરૂદ કયા સત્યાગ્રહ દરમ્યાન મળ્યું હતું ? ધરાસણા સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ દાંડી સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ દાંડી સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ? જન્માષ્ટમી રામનવમી મહા શિવરાત્રી હનુમાન જયંતિ જન્માષ્ટમી રામનવમી મહા શિવરાત્રી હનુમાન જયંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) પ્રકાશવર્ષ શાનો એકમ છે ? દ્રવ્ય સમય અંતર પ્રકાશની ગતિ દ્રવ્ય સમય અંતર પ્રકાશની ગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) (1)¹⁰⁰⁰ - (1000)⁰ = ___ 0(Zero) 999 1 1000 0(Zero) 999 1 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP