Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'નવા કપડાં પહેરી તે રૂઆબભેર ચાલ્યો.' - આ વાક્યમાં 'રૂઆબભેર' શું છે ? વિશેષણ કૃદંત ક્રિયાવિશેષણ સંયોજક વિશેષણ કૃદંત ક્રિયાવિશેષણ સંયોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? જવાહરલાલ નેહરૂ ગાંધીજી ડૉ. રાજેન્દ્રપ્રસાદ બાબાસાહેબ આંબેડકર જવાહરલાલ નેહરૂ ગાંધીજી ડૉ. રાજેન્દ્રપ્રસાદ બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃ સ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ? કનૈયાલાલ મુનશી જામસાહેબ રતુભાઈ અદાણી સરદાર પટેલ કનૈયાલાલ મુનશી જામસાહેબ રતુભાઈ અદાણી સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાતનું અપ્રતિમ પ્રાકૃતિક સૌંદર્યધામ જેવું 'સફેદ રણ' ક્યાં આવેલ છે ? સુરેન્દ્રનગર પોરબંદર કચ્છ બનાસકાંઠા સુરેન્દ્રનગર પોરબંદર કચ્છ બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ___ had I spoken then he left. આપેલ પૈકી એક પણ નહીં Rarely Hardly As soon as આપેલ પૈકી એક પણ નહીં Rarely Hardly As soon as ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.