Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District યુનો તરફથી કયા દિવસે 'યોગ દિવસ' મનાવવાનો પ્રારંભ થયેલ છે ? 1, મે 24, જૂન 21, જૂન 11, મે 1, મે 24, જૂન 21, જૂન 11, મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District પ્રખ્યાત રમતવીર ધ્યાનચંદજીની શ્રેષ્ઠતા કઈ રમતમાં સિધ્ધ થયેલ હતી ? શતરંજ ક્રિકેટ તિરંદાજી હોકી શતરંજ ક્રિકેટ તિરંદાજી હોકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'કોઈનેય વધારે કામ કરવું નથી.' - 'વધારે' - વિશેષણનો પ્રકાર કયો છે ? ગુણવાચક સાપેક્ષ સંખ્યાવાચક પરિમાણવાચક ગુણવાચક સાપેક્ષ સંખ્યાવાચક પરિમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District પદભ્રષ્ટ કયો સમાસ છે ? તત્પુરુષ કર્મધારય દ્વિગુ ઉપપદ તત્પુરુષ કર્મધારય દ્વિગુ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિધ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો. ભાસ્કરાચાર્ય ચરક સુશ્રુત વરાહમિહિર ભાસ્કરાચાર્ય ચરક સુશ્રુત વરાહમિહિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP