• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ત્રણ સમતોલ સિક્કાઓને એક સાથે ઉછાળવામાં આવે છે. તો ગમે તે એક જ સિક્કા પર છાપ મળે તે ઘટનાની સંભાવના ___ છે.

1/4
3/8
1/2
1/8

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
જેનાં બીજ - 1 અને 2 હોય, તેવું x ચલનું દ્વિઘાત સમીકરણ ___ છે.

x² + x - 2 = 0
x² - x - 2 = 0
x² - x + 2 = 0
x² + x + 2 = 0

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજના કયા વર્ષથી શરૂ કરવામાં આવી ?

ઈ.સ. 1951
ઈ.સ. 1947
ઈ.સ. 1956
ઈ.સ. 1961

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'સોદાગર' શબ્દનો સમાસ ઓળખાવો.

દ્વિગુ
તત્પુરુષ
કર્મધારય
ઉપપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
□ ABCD સમબાજુ ચતુષ્કોણ છે. જો AB = 25 સેમી તથા AC = 48 સેમી હોય તો □ ABCDનું ક્ષેત્રફળ ___ સેમી² થાય.

336
600
1200
672

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • ...
  • 20
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 સમય અને કામ (Time and Work) કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) Talati Practice MCQ Part - 6 તળપદા કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US