Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 1 મીટર ઊંચાઈના મકાનની ટોચ પરથી મકાનથી અમુક અંતરે જમીન પર ઉભેલા એક બાળકનો અવસેધકોણ 45° હોય, તો તે બાળક મકાનથી ___ મીટર દૂર હશે. 10 20 5 15 10 20 5 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District આપેલી કહેવતનો સાચો અર્થ દર્શાવો. - “વખાણી ખીચડી દાંતે વળગે'. સારી ખીચડીનો સ્વાદ બગડવો ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે વિશ્વાસ ઠગારો સાબિત થાય જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે સારી ખીચડીનો સ્વાદ બગડવો ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે વિશ્વાસ ઠગારો સાબિત થાય જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District The children will listen to ___ he himself him his he himself him his ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ગાંધીજીનું સૌથી પ્રિય કહેવાતું ભજન “ વૈષ્ણવ જન તો તેને રે કહીએ...'' ના રચયિતા કોણ હતા ? ભોજા ભગત અખો પ્રેમાનંદ નરસિંહ મહેતા ભોજા ભગત અખો પ્રેમાનંદ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ભારતમાં ટેલિકૉમ ક્રાંતિ લાવવામાં કયા ગુજરાતીએ અગ્રણી ભૂમિકા ભજવી છે ? ધીરુભાઈ અંબાણી ત્રણમાંથી એક પણ નહીં સામ પિત્રોડા ડૉ. વિક્રમ સારાભાઈ ધીરુભાઈ અંબાણી ત્રણમાંથી એક પણ નહીં સામ પિત્રોડા ડૉ. વિક્રમ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP