Talati Practice MCQ Part - 2
મીનાબેન અને તેમની બે પુત્રીઓ રીટા અને ગીતા. ત્રણેયની હાલની ઉંમરનો સરવાળો 62 વર્ષ છે. 6 વર્ષ પહેલા ગીતની ઉંમર 6 વર્ષ હતી, મીનાબેનની હાલની ઉંમર 36 વર્ષ હોય તો 4 વર્ષ પછી ત્રણેયની ઉંમર કેટલી હશે ?

મીનાબેન 40, રીટા 18, ગીતા 16
મીનાબેન 38, રીટા 14, ગીતા 10
મીનાબેન 40, રીટા 16, ગીતા 15
મીનાબેન 36, રીટા 13, ગીતા 11

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP