Talati Practice MCQ Part - 2 નીચેનામાંથી સાચો વિરુદ્ધાર્થી નથી? કૃદન - કથીર ઉપહાર - બક્ષિસ અભિજ્ઞ - અનભિજ્ઞ ઐહિક - પારલૌકિક કૃદન - કથીર ઉપહાર - બક્ષિસ અભિજ્ઞ - અનભિજ્ઞ ઐહિક - પારલૌકિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો. કેલિડોસ્કોપ અંતરાત્મા અંદર દીવાદાંડી મૌનની મહેફિલ કેલિડોસ્કોપ અંતરાત્મા અંદર દીવાદાંડી મૌનની મહેફિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 રાજ 10 મીટર સામેની બાજુએ ચાલે છે. પછી 10 મીટર જમણી બાજુએ ચાલે વળીને 5 મીટર, 15 મીટર અને 15 મીટર ક્રમશઃ ચાલે છે. હવે તેની શરૂઆતના સ્થાનથી કેટલો દૂર હશે ? 20 મીટર 15 મીટર 25 મીટર 5 મીટર 20 મીટર 15 મીટર 25 મીટર 5 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 પાંચ અંકની મોટામાં મોટી પૂર્ણવર્ગ સંખ્યા કઈ છે ? 99884 99966 99888 99856 99884 99966 99888 99856 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ડો.પી. રામારાવ સમિતિ નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે ? રક્ષા કૃષિ ઉધોગ કર રક્ષા કૃષિ ઉધોગ કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP