• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

Talati Practice MCQ Part - 3

Talati Practice MCQ Part - 3
કયા ગુજરાતી સાહિત્યકારનું તખલ્લુસ ‘દ્વેપાયન’ છે ?

સુંદરજી બેટાઈ
હરિશંકર દવે
રાધે શ્યામ શર્મા
બંસીધર શુકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સમાનાર્થી શબ્દ : નિયતિ

નિમિત
નીતિ
ભાગ્ય
સ્તુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સાચી સલાહ મુજને, સખિ ! આપતી તું’ – છંદ ઓળખાવો.

વસંતતિલકા
હરિગીત
મંદાક્રાન્તા
મનહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘મહાદેવભાઈ માત્ર પચાસ વર્ષ જીવ્યા’- રેખાંકિત પદ ઓળખાવો.

વિશેષણ
સર્વ
કૃદંત
નિપાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
Change the voice: When did you get the prize ?

When were the prize got by you?
When was the prize getting by you?
When was the prize got by you?
When was the prize get by you?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • ...
  • 100
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District વિરોધાર્થી ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) સમય અને અંતર (Time and Distance) GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US