Talati Practice MCQ Part - 4 પંચાયતી રાજની જોગવાઈ સંવિધાનના કયા ભાગમાં કરવામાં આવેલી છે ? ભાગ-9 ભાગ-4 ભાગ-8 ભાગ-7 ભાગ-9 ભાગ-4 ભાગ-8 ભાગ-7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 એક સ્ત્રીએ પુરુષને આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઈનો પિતાએ મારા દાદાનો એક માત્ર પુત્ર છે. તો સ્ત્રીઓ પુરુષ સાથે શો સંબંધ હશે ? પુરુષની નાની પુરુષની મા પુરુષની દાદી પુરુષની બહેન પુરુષની નાની પુરુષની મા પુરુષની દાદી પુરુષની બહેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 પ્રમોદરાય ભીંત સામું જોઈ રહ્યા – કર્મણિપ્રયોગ કરો. પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે. પ્રમોદરાયથી ભીંત સામે જોઈ રહેવાયું પ્રમોદરાયથી ભીંત સામે જોઈ રહેવાશ પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે. પ્રમોદરાયથી ભીંત સામે જોઈ રહેવાયું પ્રમોદરાયથી ભીંત સામે જોઈ રહેવાશ પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 I will not come to your home ___ don’t wait for me. because so them but because so them but ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 કોંકણી, મણિપૂરી અને નેપાળી ભાષા કેટલામાં અને કઈ સાલમાં ભારતની માન્ય ભાષામાં ઉમેરવામાં આવી. 71 મો - 1975 71 મો - 1999 73 મો - 1994 73 મો - 1978 71 મો - 1975 71 મો - 1999 73 મો - 1994 73 મો - 1978 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP