Talati Practice MCQ Part - 5 કયા દેશમાં ગ્રીન સ્ટીલનું ઉત્પાદન કરવામાં આવશે ? સ્વીડન રશિયા સ્વિત્ઝર્લેન્ડ જાપાન સ્વીડન રશિયા સ્વિત્ઝર્લેન્ડ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ડોકારાસ અને હુડારાસ કઈ જાતિનું નૃત્ય છે ? આદિવાસી કણબી કાઠી ભરવાડ આદિવાસી કણબી કાઠી ભરવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 9 વ્યક્તિઓમાંથી, 8 વ્યક્તિઓ તેમના ભોજન માટે પ્રત્યેક રૂ. 30 ખર્ચે છે. નવમો વ્યક્તિ તેના કરતાં રૂ. 20 અધિક ખર્ચે છે. બધાએ કુલ મળીને ભોજન પર કરેલો ખર્ચ ___ હશે ? રૂ.280 રૂ.260 રૂ.290 રૂ.400 રૂ.280 રૂ.260 રૂ.290 રૂ.400 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 કોની પ્રેરણાથી મહાગુજરાત સમિતીની સ્થાપના કરવામાં આવી ? સર પુરુષોત્તમદાસ ભાયલાલભાઈ હિંમતલાલ ઇન્દુલાલ સર પુરુષોત્તમદાસ ભાયલાલભાઈ હિંમતલાલ ઇન્દુલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 “સાર્થ જોડણીકોશ” કોની પ્રેરણાથી તૈયાર કરવામાં આવ્યો હતો ? ગાંધીજી આપેલ પૈકી એક પણ નહીં ભગવતસિંહજી આપેલ બંને ગાંધીજી આપેલ પૈકી એક પણ નહીં ભગવતસિંહજી આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP