Talati Practice MCQ Part - 5 અસાઈત ઠાકોરે કેટલા વેશ લખ્યા છે. 360 260 366 365 360 260 366 365 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 "આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિન" ક્યારે ઉજવાય છે ? 11 ડિસેમ્બરે 10 નવેમ્બર 10 ડિસેમ્બરે 15 ડિસેમ્બરે 11 ડિસેમ્બરે 10 નવેમ્બર 10 ડિસેમ્બરે 15 ડિસેમ્બરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગુજરાતી ભાષાનું પ્રથમ ખંડકાવ્ય અને તેના લેખક બાબતે કયું સાચું છે ? વસંત વિલાસ – કાન્ત વસંત વિલાસ – નર્મદ નર્મકાવ્ય – કાન્ત વસંત વિજય – નર્મદ વસંત વિલાસ – કાન્ત વસંત વિલાસ – નર્મદ નર્મકાવ્ય – કાન્ત વસંત વિજય – નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ભાવનગરની સ્થાપના કોણે કરી હતી ? સરદાર વલ્લભભાઈ પટેલ વિભાજી ઠાકોર ભાવસિંહજી ગોહિલ સુરેન્દ્રસિંહજી ગોહિલ સરદાર વલ્લભભાઈ પટેલ વિભાજી ઠાકોર ભાવસિંહજી ગોહિલ સુરેન્દ્રસિંહજી ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ‘દિગ દિગંત’ કયા સાહિત્યકારની કૃતિ છે ? નવલરામ પ્રીતિસેન ગુપ્તા ગુણવંતરાય આચાર્ય જયંતિ દલાલ નવલરામ પ્રીતિસેન ગુપ્તા ગુણવંતરાય આચાર્ય જયંતિ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP