Talati Practice MCQ Part - 5
ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારી અધિકારીઓનું શરૂઆતનું મુખ્યકાર્ય શું હતું ?

શિક્ષણ આપવાનું
મહેસૂલ ઉઘરાવવાનું
રાજ્યોમાં પ્રજાના કાર્યો કરવાનું
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો – અભયને સંસ્કૃત વાંચતો જોઈ હું મનોમન મલકાઈ.

ભવિષ્ય કૃદંત
ભૂત કૃદંત
સંબોધક ભૂતકૃદંત
વર્તમાન કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP