Talati Practice MCQ Part - 5 ‘સાધના' નામના પ્રકાશનનો સમયગાળો જણાવો. માસિક વાર્ષિક પખવાડિક સાપ્તાહિક માસિક વાર્ષિક પખવાડિક સાપ્તાહિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 નીચેનામાંથી કયા વિષયનો સમાવેશ સંઘયાદીમાં કરવામાં આવ્યો છે ? રેલવે જંગલ આરોગ્ય ખેતીવાડી રેલવે જંગલ આરોગ્ય ખેતીવાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 નીચેનામાંથી કયો એકપદપ્રધાન સમાસ નથી. બહુવ્રીહી કર્મધારય તત્પુરુષ મધ્યમપદલોપી બહુવ્રીહી કર્મધારય તત્પુરુષ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 કયા રસાયણના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરે છે ? સોડાએશ નાઈટ્રિક એસિડ કોસ્ટિક સોડા સલ્ફયુરિક એસિડ સોડાએશ નાઈટ્રિક એસિડ કોસ્ટિક સોડા સલ્ફયુરિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ચારેબાજુ પાણીથી ઘેરાયેલા ભાગને કયા નામે ઓળખવામાં આવે છે ? મહાસાગર સમુદ્ર સાગર ટાપુ(દ્વીપ) મહાસાગર સમુદ્ર સાગર ટાપુ(દ્વીપ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP