Talati Practice MCQ Part - 6 રાષ્ટ્રીય તહેવારો પ્રસંગે તાલુકા પંચાયતને ખર્ચ કરવાની મર્યાદા કેટલી કરી દેવાઈ છે ? રૂા. 15000 રૂા. 10000 રૂા. 5000 રૂા. 12000 રૂા. 15000 રૂા. 10000 રૂા. 5000 રૂા. 12000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવો : મિસ્ત્રી, મ્યાન, મધ, મસ્ત, મંત્ર, માર્ચ મધ, મસ્ત, મંત્ર, માર્ચ, મિસ્ત્રી, મ્યાન મસ્ત, મંત્ર, મધ, માર્ચ, મ્યાન, મિસ્ત્રી મધ, મ્યાન, મસ્ત, મંત્ર, માર્ચ, મિસ્ત્રી મ્યાન, મધ, માર્ચ, મિસ્ત્રી, મસ્ત, મંત્ર મધ, મસ્ત, મંત્ર, માર્ચ, મિસ્ત્રી, મ્યાન મસ્ત, મંત્ર, મધ, માર્ચ, મ્યાન, મિસ્ત્રી મધ, મ્યાન, મસ્ત, મંત્ર, માર્ચ, મિસ્ત્રી મ્યાન, મધ, માર્ચ, મિસ્ત્રી, મસ્ત, મંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રૂા. 5000નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂા. ___ થાય. 1655 1355 1096 1755 1655 1355 1096 1755 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ 1993ની કઈ કલમમાં ગ્રામસભા અંગેનો ઉલ્લેખ છે ? કલમ 2 કલમ 4 કલમ 1 કલમ 3 કલમ 2 કલમ 4 કલમ 1 કલમ 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ધરતીકંપના તરંગો કેવા પ્રકારના હોય છે ? સુપરસોનિક અલ્ટ્રાસોનિક ઇન્ફ્રાસોનિક ઇન્ટ્રાસોનિક સુપરસોનિક અલ્ટ્રાસોનિક ઇન્ફ્રાસોનિક ઇન્ટ્રાસોનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP