Talati Practice MCQ Part - 6 રૂ. 2,870નું કેટલા ટકાના દરે 5 વર્ષનું સાદું વ્યાજ રૂ. 1,722 થાય ? 10 9 12 5 10 9 12 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કહેવતનો અર્થ લખો : તેલ જોવી તેલની ધાર જોવી તેલની ધાર પ્રમાણે કામ કરવું કાર્ય સમજી વિચારીને કરવું કાર્ય ઝડપથી પૂરું કરવું તેલ જોયા પછી તેલની ધાર જોવી તેલની ધાર પ્રમાણે કામ કરવું કાર્ય સમજી વિચારીને કરવું કાર્ય ઝડપથી પૂરું કરવું તેલ જોયા પછી તેલની ધાર જોવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઈ.સ. 640માં ચીની મુસાફર હ્યુ એન સંગે વલભીની મુલાકાત લીધી ત્યારે વલભીમાં કયા મૈત્રકવંશના રાજાનું શાસન હતું ? શિલાદિત્ય સાતમો ધ્રુવસેન બીજો ધરસેન બીજો ગૃહસેન શિલાદિત્ય સાતમો ધ્રુવસેન બીજો ધરસેન બીજો ગૃહસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે ? જવાહરલાલ નહેરુ બાબાસાહેબ આંબેડકર કનૈયાલાલ મુનશી નરેન્દ્ર મોદી જવાહરલાલ નહેરુ બાબાસાહેબ આંબેડકર કનૈયાલાલ મુનશી નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી કઈ ગ્રામસભાની કામગીરી નથી ? ગ્રામસભા સ્થાનિક કર્મચારીઓની કામગીરી ચકાસી શકે છે. ગ્રામસભાની પ્રથમ બેઠકમાં સરપંચની ચૂંટણી થાય છે. ગ્રામસભા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) દ્વારા હાથ ધરાયેલા કાર્યોની સમીક્ષા કરવાનું કાર્ય કરે છે. મનરેગાનું સામાજિક ઓડિટ કરવાનું કાર્ય ગ્રામસભા કરે છે. ગ્રામસભા સ્થાનિક કર્મચારીઓની કામગીરી ચકાસી શકે છે. ગ્રામસભાની પ્રથમ બેઠકમાં સરપંચની ચૂંટણી થાય છે. ગ્રામસભા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) દ્વારા હાથ ધરાયેલા કાર્યોની સમીક્ષા કરવાનું કાર્ય કરે છે. મનરેગાનું સામાજિક ઓડિટ કરવાનું કાર્ય ગ્રામસભા કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP