Talati Practice MCQ Part - 7
સરપંચની ચૂંટણી કેવી રીતે થાય છે ?

તાલુકા વિકાસ અધિકારીની દરખાસ્ત વડે
પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા
પંચાયતના મતદારો દ્વારા
ઉપસરપંચ દ્વારા દરખાસ્ત મુકીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
યોગેશ એક સ્થળ Aથી B સુધી 20 કિ.મી./કલાકની ઝડપે જાય છે જ્યારે Bથી A પરત 30 કિ.મી./કલાકની ઝડપે આવે છે. તો સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી ?

12 કિ.મી./કલાક
24 કિ.મી./કલાક
18 કિ.મી./કલાક
25 કિ.મી./કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP