Talati Practice MCQ Part - 7 P વ્યક્તિ Qથી નીચો છે, પરંતુ Tથી લાંબો છે. R વ્યક્તિ P વ્યક્તિથી નીચો છે. પરંતુ T વ્યક્તિથી લાંબો છે. S વ્યક્તિ Qથી નીચો છે, પરંતુ Pથી લાંબો છે. તો સૌથી ટૂંકો કોણ છે ? T P R S T P R S ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 The train arrived ___, so we were chatting at the railway station. early late got cancel on time early late got cancel on time ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગ્રામ પંચાયતમાં મતદાર યાદી તૈયાર કરવા તથા તેને અદ્યતન કરવાની જવાબદારી ___ ની છે. તલાટી મંત્રી મતદાર યાદી અધિકારી સરપંચ ગ્રામ સેવક તલાટી મંત્રી મતદાર યાદી અધિકારી સરપંચ ગ્રામ સેવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 શંકુ આકારના મંદિરના ડૉમની ત્રિજ્યા 7 મીટર અને ઊંચાઈ 24 મીટર છે. મંદિરના ડૉમને અંદર અને બહાર ચો.મી. RS 30 લેખે રંગવાનો ખર્ચ શોધો. 33,000 62,000 16,500 1100 33,000 62,000 16,500 1100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 'ધૂણી ધખે મારા ધૈર્યની જલતુ જીવનકાષ્ઠ' - આ પંક્તિનો અલંકાર જણાવો. ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP