Talati Practice MCQ Part - 7
ગુજરાતના વિશિષ્ટ વનો અને તેના સ્થળનાં જોડકાં પૈકી કયું જોડકું સાચું નથી ?
(1) ગાંધીનગર - પુનિત વન
(2) અંબાજી - માંગલ્ય વન
(3) માનગઢ - ગોવિંદ ગુરુ સ્મૃતિવન
(4) પાવાગઢ - પાવક વન