Talati Practice MCQ Part - 7 પુનઃનિર્માણ થઈ શકે તેવી સંપતિ જણાવો. પેટ્રોલ જંગલો કુદરતી વાયુ ખનીજ પેટ્રોલ જંગલો કુદરતી વાયુ ખનીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 આપણી રાષ્ટ્રમુદ્રામાં નીચેનામાંથી કયુ પ્રાણી જોવા મળતું નથી ? બળદ સિંહ હાથી ગેંડો બળદ સિંહ હાથી ગેંડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 આહાર શ્રૃંખલામાં પ્રથમ ક્રમે નીચેના પૈકી શું હોય છે ? ઉત્પાદકો દ્વિતિયક્રમના માંસાહારી તૃણાહારી માંસાહારી ઉત્પાદકો દ્વિતિયક્રમના માંસાહારી તૃણાહારી માંસાહારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 બે પદ, પદ સમૂહો અને બે વાક્યોને જોડવાનું કાર્ય ભાષાનો ક્યો ઘટક કરે છે ? નામયોગી સંયોજક ક્રિયા વિશેષણ અનુગ નામયોગી સંયોજક ક્રિયા વિશેષણ અનુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 દિલીપસિંહ ભૂરિયા સમિતિએ પોતાનો અહેવાલ કેન્દ્ર સરકારને કયારે સુપ્રત કર્યો ? 2 માર્ચ, 1996 19 ડિસેમ્બર, 1996 10 જૂન, 1994 17 જાન્યુઆરી, 1995 2 માર્ચ, 1996 19 ડિસેમ્બર, 1996 10 જૂન, 1994 17 જાન્યુઆરી, 1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP