Talati Practice MCQ Part - 7
સાહિત્યકારોના નામ-ઉપનામની સાચી જોડ શોધો.
1. મનુભાઈ પંચોળી
2. ઉમાશંકર જોષી
3. દિનકરરાય વૈદ્ય
4. કુન્દનિકા કાપડિયા
P. મીનપિયાસી
Q. સ્નેહદાન
R. દર્શક
S. વાસુકિ

1-P, 2-Q, 3-R, 4-S
1-R. 2-P, 3-S, 4-Q
1-R, 2-S, 3-P, 4-Q
1-Q, 2-R, 3-S, 4-P

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
યોગ્ય જોડકા જોડો.
a. રુધિરનું પરીભ્રમણ
b. રસીકરણ
c. રુધિર ગ્રુપ
d. DNA
1. કાર્લલેન્ડસ્ટીનર
2. વિલિયમ હાર્વે
3. એડવર્ડ જેનર
4. જેમ્સ વોટ્સન અને ફ્રાન્સીસ ક્રીક

c-1, a-2, b-3, d-4
d-1, b-2, a-3, c-4
b-1, c-2, d-3, a-4
a-1, b-2, c-3, d-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP