Talati Practice MCQ Part - 7
બંધારણના અનુચ્છેદ-32 અને અનુચ્છેદ-226 બાબતે નીચે પૈકી ક્યું વિધાન યોગ્ય છે ?

આપેલ પૈકી એક પણ નહીં
અનુચ્છેદ-32 માત્ર સરકારી વિભાગોને અપીલનો હક આપે છે.
આપેલ બંને
અનુચ્છેદ-32 મૂળભૂત હક અંગેનો છે,અનુચ્છેદ-226 બંધારણીય હક અંગેનો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP