Talati Practice MCQ Part - 7
ભારતીય બંધારણના કયા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિત બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

પરિશિષ્ટ-VIII
પરિશિષ્ટ-V
પરિશિષ્ટ-VI
પરિશિષ્ટ-VII

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક માણસે બીજા માણસને કહ્યું ‘તમારા ભાઈનો પુત્ર, એ મારા પુત્રનો સગો ભાઈ થાય’ તો તે બંને માણસો વચ્ચે શું સંબંધ થાય ?

સાળો-બનેવી
પિતા-પુત્ર
સસરો-જમાઈ
ભાઈ-ભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP