Talati Practice MCQ Part - 7 એક માણસે બીજા માણસને કહ્યું ‘તમારા ભાઈનો પુત્ર, એ મારા પુત્રનો સગો ભાઈ થાય’ તો તે બંને માણસો વચ્ચે શું સંબંધ થાય ? પિતા-પુત્ર સાળો-બનેવી ભાઈ-ભાઈ સસરો-જમાઈ પિતા-પુત્ર સાળો-બનેવી ભાઈ-ભાઈ સસરો-જમાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નારંગીમાં કેસરી અને ગાજરમાં લાલ રંગ માટે કયુ તત્ત્વ કારણભૂત છે ? લાઈકોપીન કેરોટીન કેપ્સિન કયુકરશિન લાઈકોપીન કેરોટીન કેપ્સિન કયુકરશિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 યયાતિ કયા સાહિત્યકારનું ઉપનામ છે ? જ્યોતીન્દ્ર દવે મુકુન્દરાય પટ્ટણી ચંદ્રવદન મહેતા મનુભાઈ ત્રિવેદી જ્યોતીન્દ્ર દવે મુકુન્દરાય પટ્ટણી ચંદ્રવદન મહેતા મનુભાઈ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કયા વર્ષની વસ્તી ગણતરીને ધ્યાને લેવામાં આવે છે ? 1961 1981 1971 1951 1961 1981 1971 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ___ Students never disobey their teachers and elders. Disobey Obey Obedience Obedient Disobey Obey Obedience Obedient ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ સૌપ્રથમ કોના સમયમાં થયું હતું ? શેરશાહ સૂરી સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય ડેલહાઉસી શેરશાહ સૂરી સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય ડેલહાઉસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP