Talati Practice MCQ Part - 7
P વ્યક્તિ Qથી નીચો છે, પરંતુ Tથી લાંબો છે. R વ્યક્તિ P વ્યક્તિથી નીચો છે. પરંતુ T વ્યક્તિથી લાંબો છે. S વ્યક્તિ Qથી નીચો છે, પરંતુ Pથી લાંબો છે. તો સૌથી ટૂંકો કોણ છે ?
Talati Practice MCQ Part - 7
10 છોકરાઓ અથવા 20 છોકરીઓ એક કાર્ય 10 દિવસમાં સમાપ્ત કરી શકે છે. જો હવે 10 છોકરાઓ અને 20 છોકરીઓ સાથે મળીને કાર્ય કરશે તો કેટલા દિવસમાં તેઓ તે કાર્ય સમાપ્ત કરી શકશે ?