Talati Practice MCQ Part - 8 બે ટ્રેનની લંબાઈ 185 m અને 215 m છે. તેઓની ઝડપ અનુક્રમે 50 km/hr અને 40 km/hr છે. બંને ટ્રેન એક જ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે. કેટલા સમયમાં ઝડપી ટ્રેન ધીમી ટ્રેનને પસાર કરશે ? 1 મીનીટ 12 સેકન્ડ 2 મીનીટ 24 સેકન્ડ 2 મીનીટ 1 મીનીટ 48 સેકન્ડ 1 મીનીટ 12 સેકન્ડ 2 મીનીટ 24 સેકન્ડ 2 મીનીટ 1 મીનીટ 48 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારત સરકારના જાહેર સાહસો માટે ‘મહારત્ન’ યોજના કયારથી દાખલ કરવામાં આવી ? 2014-15 2010-11 2008-09 2012-13 2014-15 2010-11 2008-09 2012-13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 શરીરના કોષોમાં ઓક્સિજન કોના મારફત પહોંચે છે ? સફેદ અને લાલ રક્તકણો સફેદ અને લાલ રક્તકણો અને હોર્મોન્સ લાલ રક્તકણો સફેદ રક્તકણો સફેદ અને લાલ રક્તકણો સફેદ અને લાલ રક્તકણો અને હોર્મોન્સ લાલ રક્તકણો સફેદ રક્તકણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેનામાંથી કયું પુસ્તક આદિલ મન્સૂરીનું નથી ? આગમન વળાંક પગરવ સતત આગમન વળાંક પગરવ સતત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક વજન કાંટો સોનાના 5 સિક્કા અથવા ચાંદીના 4 સિક્કાનું વજન કરી શકે છે. તો તેવા જ દસ વજન કાંટા સોનાના 20 સિક્કા સાથે કેટલી ચાંદીના સિક્કાનું વજન કરી શકે ? 30 20 16 24 30 20 16 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP